Symptoms of oral cancer

પુરુષો માટે જીવલેણ સાબિત થાય છે આ ઓરલ કેન્સર ની બીમારી, જાણકાર બની રહો સુરક્ષિત

1. શરૂઆતના લક્ષણોમાં મોંમાં અને જીભ પર ડાઘ અને ધબ્બા દેખાય છે. જે લાલ અને સફેદ રંગના હોય છે.

2. મોંમા અલ્સર કે ચાંદા જે લાંબા સમય સુધી રુઝાય નહીં.

3. મોં પર ત્રણ સપ્તાહ કરતાં વધારે સમય સુધી સોજો રહે.

4. મોંમા ગાંઠ બનવી અને દાંત નબળા પડી જવા.

5. પેઢામાં દુખાવો અને સોજો.

6. ગળામાં દુખાવો.

7. જીભમાં દુખાવો, અવાજ ભારે થવો, ગરદન અને કાનમાં દુખાવો રહે.

ઉપરના લક્ષણો જણાય તો એક વાર અચુક મુલાકાત લો.

Oral Cancer proves to be fatal for men, be aware be safe

Symptoms of oral cancer
———————————

1. Early symptoms include scarring and tingling in the mouth and tongue. Which are red and white in color.

2. Mouth ulcers or sores that do not heal for a long time.

3. Swelling on the mouth for more than three weeks.

4. Mouth tumors and weakening of teeth.

5. Pain and swelling in the gums.

6. Sore throat.

7. Pain in the tongue, hoarseness, pain in the neck and ears.

If you notice any of the above symptoms, visit once.

Visit Wensite for more info:-
www.shreevrajdentalclinic.com

 

ClickBook an appointment now

Websitewww.shreevrajdentalclinic.com